Rangila Patangiya - Balgeet

રંગીલા પતંગિયા


રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 

હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા 

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 


આભમાં ઉડતા ને,  હાથમાં ના આવતા 

પકડવા જાવ, ત્યાં તો ઉડી ઉડી જાતા 

મન મારું, મોહી, લેતા રે પતંગિયા 


રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 

હા હા હા,  હો હો હો,  હો હો હો, પતંગિયા 

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 


બાળકોના દેશમાં, રમવાને આવતા 

દોડાવી દોડાવી, થકવી એ નાખતા 

મન મારું, મોહી, લેતા રે પતંગિયા 

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 


હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા 

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 

હા હા હા  હો હો હો  હો હો હો પતંગિયા 

રંગીલા રંગીલા રંગીલા પતંગિયા 


સંકલન 

રઇશ મલેક 

શ્રી મોટીવિરવા પ્રા. શાળા 

9664561588










Comments

Post a Comment

Popular posts from this blog

Avyo Shiyalo - Balgeet

Pahele Ramkade ho - Balgeet

Pankhi Bani Udi Jaiye - Balgeet