Rangila Patangiya - Balgeet
રંગીલા પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
હા હા હા, હો હો હો, હો હો હો, પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
આભમાં ઉડતા ને, હાથમાં ના આવતા
પકડવા જાવ, ત્યાં તો ઉડી ઉડી જાતા
મન મારું, મોહી, લેતા રે પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
હા હા હા, હો હો હો, હો હો હો, પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
બાળકોના દેશમાં, રમવાને આવતા
દોડાવી દોડાવી, થકવી એ નાખતા
મન મારું, મોહી, લેતા રે પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
હા હા હા હો હો હો હો હો હો પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
હા હા હા હો હો હો હો હો હો પતંગિયા
રંગીલા રંગીલા રંગીલા પતંગિયા
સંકલન
રઇશ મલેક
શ્રી મોટીવિરવા પ્રા. શાળા
9664561588

🤩🤩🤩
ReplyDelete