Pankhi Bani Udi Jaiye - Balgeet

 પંખી બની ઉડી જઇએ

 


પંખી બની ઉડી જઈએ (2)

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં (2)

ટમટમતા તારલા નો દેશ ચાંદા મામા 

તારલા બની ટમકી જઈએ (2)

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં (2)

પંખી બની ઉડી જઈએ

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં

કાળી કાળી વાદળી નો દેશ ચાંદા મામા

વાદળી બની વરસી જઈએ (2)

હો... હો... હો...

ચાંદા મામા ના દેશમાં

પંખી બની ઉડી જઈએ

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં

રૂપાળી પરીઓનો દેશ ચાંદા મામા

પરી બની ઉડી જઈએ (2)

હો... હો... હો...

ચાંદા મામા ના દેશમાં

પંખી બની ઉડી જઈએ (2)

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં

હો... હો... હો...ચાંદા મામા ના દેશમાં

 



Comments

Popular posts from this blog

Avyo Shiyalo - Balgeet

Pahele Ramkade ho - Balgeet