Nana Amtha Vandrabhai - Balgeet
નાના અમથા વાંદરાભાઇને
નાના અમથા વાંદરા ભાઈને
સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2)
જબ્બો પહેર્યો, ધોતી પહેરી (2)
ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ
નાના અમથા વાંદરા ભાઈને
સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2)
લાકડી લીધી,ચશ્મા પહેર્યા (2)
સ્કૂટર ચાલ્યુ પોમ,સ્કૂટર ચાલ્યુ પોમ
નાના અમથા વાંદરા ભાઈને
સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2)
પહેલા શોની ટિકિટ કપાવી (2)
જોવા બેઠા આમ,જોવા બેઠા આમ
નાના અમથા વાંદરા ભાઈને
સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2)
સિનેમા હોલમાં થયો ધડાકો (2)
નાસી છૂટ્યા આમ, નાસી છૂટ્યા આમ
નાના અમથા વાંદરા ભાઈને
સિનેમાનો શોખ, સિનેમાનો શોખ (2)
સંકલન
રઇશ મલેક
શ્રી મોટીવિરવા પ્રા. શાળા
9664561588

Good
ReplyDelete